Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tanvi Tandel

Children Inspirational

3  

Tanvi Tandel

Children Inspirational

મારા સાહેબ ને સંદેશ

મારા સાહેબ ને સંદેશ

1 min
6.9K


મારા સાહેબને સંદેશ...

ભણતરની આ દુનિયા કેવી,

સમય સમયના કુંડળામાંથી,

શાળાએ નિત્ય જાવું પડે..

પ્રાર્થના કરી...

સફાઈ કરી...

વર્ગમાં હાજર થાવું પડે,

શિક્ષકો દ્વારા કહેવાતા શબ્દોને,

માઇન્ડ માં ઉતારું છું,

તાસ બદલાતા જ

વિષય બદલાય છે ને,

હજુ હું એડજેસ્ટ થાઉં....?

ગણિત વિજ્ઞાન અંગ્રેજી સાથે

સામાજિક વિજ્ઞાન,હિન્દી, ગુજરાતી અને હા.....

ચિત્રકામ, કમ્પ્યુટર અને સંગીત પણ,

અધ...ધ...ધ...

આટલા નાના માઈન્ડ માં સમાવું છું....

સાચ્ચે જ ભણતરની હું મજા લઉં છું.

સાહેબ....


Rate this content
Log in

Similar gujarati poem from Children