Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

હોય છે

હોય છે

1 min
13.6K


જીભને ક્યાં કોઇ સીમા હોય છે,

વાદળો ક્યાં કોઇ ભીના હોય છે.


વાત મોટી સૌ ભલે કરતા ફરે,

એ જ જૂનાં ગાન ગાતા હોય છે.


આજ લાગે સૌ ભલે વટ મારતા,

ગાલ તેમના તોય રાતા હોય છે.


ખોદણી સૌને ગમે છે અન્યની,

ઘેર ઘેર માટી તણા ચુલા હોય છે .


જેમને કશું પણ નવું કરવું નથી,

'જશ' પલાંઠી વાળી બેઠા હોય છે.


Rate this content
Log in