મજાનું
મજાનું
1 min
1.2K
આંગળીમાં આંગળી પરોવી દઈએ
ચાલ કોઈ ગીત મજાનું ગઈએ
આંખોમાં આંખ પરોવી દઈએ
એકમેકને સ્મિત મજાનું દઈએ
હાથ કેરો હાર પરોવી દઈએ
અરસપરસ ચિત્ત મજાનું દઈએ