Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza

Drama

2  

Shaimee Oza

Drama

મારાં ગુજરાતનો સ્થાપનાદિન

મારાં ગુજરાતનો સ્થાપનાદિન

1 min
495


મારું ગુજરાત...


દેશ જોયા વિદેશ જોયા, મારા ગુજરાતની તોલે નહીં,


જે ભૂમિ પર ગાંધી થયા સરદાર વલ્લભભાઈ થયા,

નરસિંહ થયા જે લોક દિલમાં છાઈ ગયા, એ મારું ગુજરાત.....


પૈસાથી વાત થાય પૈસાની, લોકોના મુખે ધીરુભાઇ, કરસનભાઈનું નામ એ મારું ગુજરાત...


આઝાદીના શમણાં સાચા કરનાર ગાંધીજીને કેમ વિસરાય, પૈસાની નોટોમાં જીવંત એ મારા ગુજરાતી જય ગુજરાત......


દિલ્લીની ગાદી એ બિરાજી વિશ્વમાં ડંકો વગાડી,

દુશ્મન દેશને ઝુકાવી, રસ્તા પર કરનાર એ નરેન્દ્ર મોદી દાદાએ મારું ગુજરાત.......


રાણીની વાવ, મોઢેરા સુર્ય મંદિર, સીદી સૈયદની જાળી, રુદ્ર મહાલય વિદેશીઓને ખેંચી લાવે એ મારું ગુજરાત......

પટોળા,બાંધણી જેને પહેરી ને લોકો વાહ વાહી કરાવી દે એ મારું ગુજરાત.......


પીઝા, બર્ગર, નૂડલ્સ ખાધા ભલે,

લાડવા, રોટલા ચટણી, ઓળો, દહીં વધાર,

જે ખાણું તમને પૂર્વજોના સમયમાં લઈ જાય,

એ મારું ગુજરાત........


હેપ્પી બર્થ ડે ગુજરાત અને મહારાષ્ટ્ર !



Rate this content
Log in