Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

ઘા

ઘા

1 min
235


કટારના ઘાને હળદરના લેપથી છુપાડી ચાલુ,

વાણીનો વજ્રઘા હું કેમ કરી સંતાડું ?


ચહેરાને તો હું બુરખાથી ઢાંકું, પરંતુ,

આંખોને તો પાંપણનો જ સહારો,

ફરું ક્યાં સુધી નજરો છુપાવી ?


માનના કોઈક ખૂણે ભરાઈ ગયેલો એ સમુન્દર,

ધોધમાર વરસાદ બની વહી ગયો,

બસ આ,

વાણીનો વજ્રઘા હું કેમ કરી સંતાડું ?


Rate this content
Log in