નથી
નથી
1 min
13.5K
હવે કોઇ પર કાંઇ ભરોસો નથી,
ઈશ્વરનો ચોપડો કશો ખોટો નથી.
અમે મહાસાગર ખુદવા નીકળ્યા છીએ,
મોતી મરજીવા વિના મળતા નથી.
સરસ હોય છે સૂર્યોદયની સોનેરી સાંજ,
થાય મંદિરમાં ઘટ નાદ એ ખોટો નથી.
ખોવાઈ ગયો છે એક ચહેરો પણ,
અમે વનોમાં એમને શોધ્યો નથી.
ભીજાતું રહ્યું છે રાત ભર વન,
વનવાસી નગરમાં કેમ છાંટો નથી .