Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

વિષાદ

વિષાદ

1 min
1.2K


કાના તારી નાનીસી
જીદને કેમ કરું પૂરી
 
તમે છોડી ગયા ગોકુળ
હવે પાછા આવો રાખી મન મોટું....
 
વિષાદ ના કરો વનમાળી
રાધાજીની મનની વાત
માની લો મારા મનમોહન
 
હવે રાધાજી ના રુસણાં
મનાવો મારા મુરારી
મારી થઈ ગઈ ભૂલ
કૃષ્ણ મુરલીધર મુરારી.
 
.
 
 


Rate this content
Log in