Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rina Manek

Others

3  

Rina Manek

Others

ભેળસેળ

ભેળસેળ

1 min
7.3K


ઊંડો કુવો

ફૂલોથી મઘમઘતો બાગ

હસતી આંખને

સાથ આપતા હોઠ

ચારે તરફથી ભીંસતો 

સન્નાટો 

આંખોમાં ઘેરાયેલું આકાશ 

ઝાંઝર-બેડી-કંગન-?

ઉફ ! આજે ફરી સપના અને હકીકતની ભેળસેળ થઇ ગઈ.


Rate this content
Log in