Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

જ્યારે હસે આમ તું

જ્યારે હસે આમ તું

1 min
6.8K


ફૂલો મહેંકાયા કરે, જ્યારે હસે આમ તું,
ઉપવન ટહુકાયા કરે, જ્યારે હસે આમ તું.

ચંન્દ્ર ભલે શરમાઈને સંતાય વાદળ મહીં,
રૂપ તોય છલકાયા કરે જ્યારે હસે આમ તું.

આ પવનઝૂલે ઝૂલતાં વ્રુક્ષો ય જોને હસ્યાં,
ભમરા ય મલકાયા કરે જ્યારે હસે આમ તું.

જો સાથ તારો હોય તો રસ્તો ગમે તે ન હો,
મન આજ હરખાયા કરે જ્યારે હસે આમ તું.

લઈલે ભલે મારી પરીક્ષા આજ મન ફાવતી,
'જશ' પ્રેમ પરખાયા કરે જ્યારે હસે આમ તું.


Rate this content
Log in