Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

કર્મનકી ગત ન્યારી

કર્મનકી ગત ન્યારી

1 min
180


ઓધવજી કર્મનકી ગત ન્યારી, દેખો બત હ્રદયમેં વીચારી,

ઓધવજી કર્મનકી ગત ન્યારી. એ ટેક

નીર્મળ નીરકા નાના સરોવર, સમુદ્ર હો રહી ખારી,

બગલેકું બહોત રૂપ દીઆ હય, કોયલ કર દીની કારી. ઓ૦

સુંદર લોચન મૃગકું દીઆ હય, બન બન ફીરત દુ:ખારી;

મૂરખ રાજા રાજ કરત હે, પંડિત ભયેહે ભીખારી. ઓ૦

વેશ્યાકું પાટ પિતાંબર પેરન, સતીયનકું નહીં સારી;

સુંદર નાર વાંઝણ કર ડારી, ભુંડણ જણ જણ હારી. ઓ૦

સુમકું અન ધન બહોત દીયો હે, દાતા કું ન મળે જુઆરી;

મીરાં કહે પ્રભુ ગીરધરના ગુણ, ચરન કમલ બલીહારી. ઓ૦


Rate this content
Log in