Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagat Patel

Others

3  

Jagat Patel

Others

હવે ભટકી જશો..

હવે ભટકી જશો..

1 min
13.7K


ક્યાં જશો આવા હવે, ક્યારેક તો અટકી જશો.
કાંઇ જો બોલ્યા જરી પણ તો હવે ભટકી જશો.

નામ છુંદાવ્યુ અમારું જોઇલો આ હાથમાં.
એ હ્રદયની લાગણીઓમાં હવે લટકી જશો.

મૃગજળ માહોલ હોવો જોઇએ દિલમાં હવે.
આમ સમણાના વિશ્વમાં જો હવે પટકી જશો.

એકલા રડતાં રહેશો જો અમારી યાદમાં..
તો નક્કી એકાદ બે પળમાં હવે બટકી જશો.

જેમ બાળક બાથમાં લે આમ લઇ લઉ આપને.
જો થશે આળશ, જગતમાં તો હવે છટકી જશો


Rate this content
Log in