Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arjun Gadhiya

Classics

3  

Arjun Gadhiya

Classics

દેવી વીણા ધારીણી

દેવી વીણા ધારીણી

1 min
403


અમ પર કૃપા દ્રષ્ટિ રે રાખો,

                  દેવી વીણા ધારીણી…

શૂર રે આપો શબ્દ રે આપો,

                  દેવી વીણા ધારીણી…

તમ કૃપાએ સર્જન કરીએ,

                  દેવી વીણા ધારીણી…

દ્રષ્ટિ રે આપો શક્તિ રે આપો,

                  દેવી વીણા ધારીણી…

નામ તમારાં પ્રથમ લખીએ,

                  દેવી વીણા ધારીણી…

ભાવ રે આપો ભક્તિ રે આપો,

                  દેવી વીણા ધારીણી…

કરે 'અર્જુન’ વિનંતી રે સુણો,

                  દેવી વીણા ધારીણી…

વંદન આપો છંદ રે આપો,

                  દેવી વીણા ધારીણી…


Rate this content
Log in

Similar gujarati poem from Classics