Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rajesh Nayak

Others

2  

Rajesh Nayak

Others

એ એક અહેસાસ હતો

એ એક અહેસાસ હતો

1 min
1.1K


એ એક અહેસાસ હતો કે હકીકત
એક સપનું હતું કે નજરબંધ..
 
એ એક અવાજ હતો કે રણકાર
એ એક સચ્ચાઈ હતી કે સપનું..
 
એ એક દિલ ને ગમ્યા હતા કે
એક દિલથી છેતરાયા હતા..
 
એ જે પણ હતુ એ એક દુરથી
તારો અહેસાસ ધણો સુખદ હતો..
 
એ...એક...


Rate this content
Log in