Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mitali Upadhyay

Others

2  

Mitali Upadhyay

Others

અખંડ ધાગે

અખંડ ધાગે

1 min
7.0K


મારા શ્વાસ-ઉરછવાસે જાગે,
નવાસેથી નડે બાંધ્યો, અતૂટ અખંડ ધાગે...
 
અંતકાળે પણ એની યાદો,
ઓઝલ સહેજ ન થાતી.
રુવાંટી ભીતરની ભીલડી,
મમતા ગીતો ગાતી.
રામ નામ સમું રટણ માનું, પોંખ્યું ફૂલ પરાગે...
 
ખમ્મા ખમ્મા કહેતી ફરતી,
ચિંતાના ચકડોળે.
નિજ પ્રાણની પરવા ત્યાગી,
અમીરસ અખંડ ઢોળે.
હયાતી ખુદની હોમી દઈને, હૈડું ફાગે...ફાગે...
 
 
 


Rate this content
Log in

More gujarati poem from Mitali Upadhyay