Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vinod Gusai

Others

2  

Vinod Gusai

Others

પરિચિત તસ્વીર

પરિચિત તસ્વીર

1 min
1.2K


મહેંદી જોઈ એના હાથમાં
આંખ મારી ભયભીત હતી
 
હાથમાં આવેલી કંકોતરીમાં
તસ્વીર પરિચિત હતી
 
એ જ દિવસે કર્યો આપઘાત
હસતાં રમતા વિનોદે
 
“મૌન”ના જન્મની વધામણીથી
બસ એ જ વંચિત હતી


Rate this content
Log in