Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others Romance

3  

Meena Mangarolia

Others Romance

આજ મારા સપના મા તુ પણ ખોવાય છ

આજ મારા સપના મા તુ પણ ખોવાય છ

1 min
7.2K


આજ મારા સપનાં માં તું પણ ખોવાય છે.

"આજ મારા સપનાં માં તું પણ ખોવાય છે..

આજ મારા સપનાં માં હું પણ ખોવાવુ છુ..


દર્દ જેવું રોજ દિલ માં થાય છે.

વાતે વાતે દિલ માં તારું જ નામ લેવાય છે.


રાત દિવસ એકલા વિરહ કયાં સહેવાય છે.

એમ દુઃખ દર્દ થી પીછો કયાં છોડાય છે.


આંખો માં સપનાં તારા સમેટુ છું

રાત દિવસ સપનાં માં આળોટુ છું.


તુજ સાથે વિતાવેલી યાદો ને કરું છુ વારંવાર યાદ..

કેમ કરી ને કહું વારંવાર.


સોપુ છુ મારી શ્રધ્ધા તારા ડાબા હાથ માં.

અનામત સમજી દિલ માં રાખજે.

બસ એટલો જ રહ્યો છે વિશ્વાસ.

મીના માંગરોલીયા.



Rate this content
Log in