Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmesh Palsana

Others

3  

Dharmesh Palsana

Others

હોતું નથી

હોતું નથી

1 min
13.5K


પ્રેમમાં દિલ બાળવાનું સરળ હોતું નથી,
કાળજાને ઠારવાનું સરળ હોતું નથી.

એક બે ટીપાં વહાવી લઉં ચોરી છુપે,
ઝાપટાં વરસાવવાનું સરળ હોતું નથી.

વચન દીધાં સાત જન્મો સાથ બંધાઈશું,
બંધને બંધાવવાનું સરળ હોતું નથી.

મરણ થાયે પાળિયો ચોરે બનાવાય છે,
જીવતાને પાળવાનું સરળ હોતું નથી.

ચાલતો રહ્યો સમય સાથે કદમ મેળવી,
સમય સાથે ચાલવાનું સરળ હોતું નથી.


Rate this content
Log in