કોણ હતી એ?
કોણ હતી એ?
એક સમે
છમ છમ કરતી આવી
ને મને મૂકી તંદ્રામાં
ચાલી ગઈ રૂમઝૂમ કરતી,
સરી તંદ્રામાંથી
ને થઈ બેચેન
કોણ હતી એ
જાણે છે તું?
એ હતી તારી જ
ને માત્ર તારી યાદ.
એક સમે
છમ છમ કરતી આવી
ને મને મૂકી તંદ્રામાં
ચાલી ગઈ રૂમઝૂમ કરતી,
સરી તંદ્રામાંથી
ને થઈ બેચેન
કોણ હતી એ
જાણે છે તું?
એ હતી તારી જ
ને માત્ર તારી યાદ.