Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

4  

Kiran shah

Others

સ્માઈલ કયાં?

સ્માઈલ કયાં?

1 min
13.6K


મોબાઈલના મેમરી કાર્ડના,
એક ફોલ્ડરમાં.
સચવાયેલ અનેક તસ્વીરો,
કારણ વગર લીધેલ સેલ્ફી.
ડીલીટ કરવા જાવ પણ,
મન ના થાય.
એફ બી  પરની અપલોડ ws ના ડીપી,
એક એક તસ્વીર સાથે.
યાદ આવે અનેક કમેન્ટ્સ .
સ્માઈલ કયાં? ઉદાસ છો?
જાજરમાન,
લુક લાઈક ક્વીન,
નોટ ગુડ,
ગુડ મૂડ.
અને આજ યાદ આવે છે,
આજ બધુ જ.
ડીલીટ ઓલ સાથે બધુ બ્લેન્ક,
પણ શું શકય છે?
સાચે બ્લેન્ક કરવું?
કાર્ડ ફોરમેટ થશે,
શું યાદો...
ફોરમેટ કરી શકાય ખરી?


Rate this content
Log in