Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza

Drama

2  

Shaimee Oza

Drama

પ્રેમની હકીકત

પ્રેમની હકીકત

1 min
447


પ્રણય ઘેલા અમે શાને દુર રહીએ

દુ:ખ પ્રેમ પંથે છતાં જીંદગી,

તારી સાથે જીવીએ.


મોતનો ખોફ ક્યાં છે, લબ્સ ને,

ચાલ મોત સાથે ઇશ્ક લડાઇએ.


પ્રેમબંધનને મજબૂત કરી,

ચાલ મુક્ત મને ઉડી લઈએ,

એકવાર સમણાંનો માળો બાંધી,

જીવી લઈએ.


લાગણી કેરા સંબંધને ચાલ ભીંજવીએ,

મોત આવે ભલે સંબંધની મિસાલ ને જીવંત, રાખીને, જીવી લઈએ.


જીવનની નૈયા ભલે ડગે,

સંબંધોની નૈયા સાચવી જાણીને,

એકવાર જીવી લઈએ.


યાદ ભલે પાછળ રહે,

મોકો છે આજ રંગ ભરવાનો,

ચાલ જીવી લઈએ,


વચનો થકી બંધાયા અમે ,

દિલ તને શીદ ને નિકાળી આપીએ,

વચનોને હકીકતમાં ફેરવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama