Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

શબ્દની માયાજાળ

શબ્દની માયાજાળ

1 min
6.5K


ચારે તરફ શબ્દની માયાજાળ
માણી શકે તો પ્રેમથી માણ

હ્રસ્વ’ઇ’દીર્ઘ ‘ઈ’ના પરમાણ
શબ્દોએ મચાવ્યું નોખું રમખાણ

વહાલ ભર્યા શબ્દો છે બેસુમાર
કઠોર શબ્દે વિંધ્યું કાળજું બેહાલ

તાલ વિના નૃત્ય દીસે બેતાલ
રસખાન કિર્તને રેલાવે સૂરતાલ

સૂરદાસને કંઠ વસ્યો જપતાલ
વિષ્ણુએ ચાંપ્યો બલિને પાતાલ

ફેલાયું તેનું સામ્રાજ્ય ત્રિકાળ

ગુંજી રહ્યો કાછિયાનો ભાવતાલ
નિઃશબ્દ,શબ્દ લાગે માલામાલ


Rate this content
Log in