Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Yashesh Chauhan

Others

2  

Yashesh Chauhan

Others

જાય...

જાય...

1 min
6.4K


પવનની લહેર સાથે વરસતો જાય
બારી મારી ચૂમી ને ભીંજતો જાય
મુશળધાર મોજીલો ગુરખો
પુષ્પરજની પાંખડીઓ સ્પર્શતો જાય

ટપકા ખાબોચિયામાં રેડતો જાય
મોર ને મસ્ત મગન કરતો જાય
ધરતીની સુવાસ ચારકોર પાથરતો
કહેરવાનો તાલ વગાડતો જાય

નદી નાળા છલકાવતો જાય
જીભ ને ઉતાવળે તરસાવતો જાય
ગરમીથી ત્રસ્ત બાળું ભાંડું પ્રૌઢ સૌને
હાશકારાનો અનુરાગ આપતો જાય

ધોધમાર ધાંધલ કરતો જાય
લુચ્ચો જેમ તેમ પલાળતો જાય
જીવશ્રુષ્ટિનો સૌ નો લાડીલો
ગરમાગરમ વાનગીઓ પ્રેરતો જાય

 


Rate this content
Log in

More gujarati poem from Yashesh Chauhan