Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepti Vyas

Inspirational

3  

Deepti Vyas

Inspirational

'સૌથી વહાલી છે માતા'

'સૌથી વહાલી છે માતા'

1 min
13.5K


અર્પી ઈશે  સર્વ બાળને માતા,
મન કરી હળવું ઈશ પામ્યા શાતા,
સર્વ સંબંધોથી આગળ નવ માસ થાતા,
માટે જ બાળ માતનાં સંબંધ સર્વથી પાકા,
પ્રસવ બાદ બાલ્યનાં મુખકમલ જોઈ રાતા,
સર્વે માતનાં હરખનાં પાર ન માતા,
બાળને જો કઈ દર્દ થાય તો માનાં હદય બેસી જાતા,
મા પાસે સર્વ દર્દનાં ઔષધનાં ખાતા,
બાળનાં શિક્ષણ સંસ્કાર માટે નિજ શોખ કરમાતા,
તદપિ મનમાં લેશમાત્ર રંજ ન થાતા,
માનાં ખોળા બાળ કાજે સઘળા સુખનાં દાતા,
માના ચરણે બાળનાં સઘળા પાપ ધોવાતા,
તદ્યપિ કોક બાળ માનું ઋણ ચૂકવવામાં થાપ ખાતા,
તો પણ બાળ પર માનાં સ્નેહ વરસાતા,
તુજ ચરણરજથી મુજ જીવન સફળ થાતા,
માટે જગમાં સૌને સૌથી વહાલી છે માતા.

                                 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational