સમયનાં વહેમમાં
સમયનાં વહેમમાં
હદય પર રંગીલા છો તમો,
ને મનથી માનેલા છો તમો,
છો તોફાની તોય સાદગી લાગો છો,
મારા માટે હે મિત્રો અનેરા લાગો છો,
રડતી આંખોને એક દિ હસાવીતી તમે,
હા, દુઃખની પળોને જીવતા શીખવ્યું'તું,
આશુનો દરિયો તમે સૂકવી દેતા પળમાં,
સમયના વહેણમાં ક્યાં ખોવાયા ક્ષણમાં.