Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Purani

Others

1.3  

Meena Purani

Others

વિદાય

વિદાય

1 min
7.2K

વસમી છે આ વેળા વિદાયની,

કેમ કરીને સહેવી વિદાયની આ વેળા.

શબ્દોને સાથમાં લઇ જીવાઇ ગઇ જીંદગી,

ને અંતે શબ્દોનો સાથ છોડીને વિદાય લઇ.

લીધી આ મોટા ગજાના માન​વ માતરીએ,

દેહ થયો એમનો વેગળો આ માન​વ સમૂહથી.

પણ શબ્દોની છાયા મૂકતા ગયા આ માતરી,

કંઇ કેટલાય ગાથા એમની વાંચકો જ્યારે.

કાંઇ માતરી શબ્દરુપે આપશે હાજરી,

તોયે વસમી વિદાય તો સેહ​વી જ રહી.

Rate this content
Log in

More gujarati poem from Meena Purani