અજ્ઞાની
અજ્ઞાની
અજ્ઞાની ને ઉંટ બચકું,
ઝીલ્યું મૂકે નહિ મુખ થકું;
અખા અણજાણ્યે પેઠું કાન,
ચાલ્યો પંથ દર્શન તે માન;
કેને કર્તા ન જાણ્યો જડે,
વઢે ઢીક ને કટારી વડે.
અજ્ઞાની ને ઉંટ બચકું,
ઝીલ્યું મૂકે નહિ મુખ થકું;
અખા અણજાણ્યે પેઠું કાન,
ચાલ્યો પંથ દર્શન તે માન;
કેને કર્તા ન જાણ્યો જડે,
વઢે ઢીક ને કટારી વડે.