Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આભે નિરખ્યું
આભે નિરખ્યું
★★★★★

© Pravina Avinash

Inspirational

1 Minutes   6.6K    3


Content Ranking

આભમાં ઉડતાં પંખીઓને જોઈ રોજ ઉડવાનું મન થાય

કેવા શિસ્ત બદ્ધ એકની પાછળ સંગે સહુ કઈ દિશે જાય

 

ન નેતા ન રાજા ને તોય સહુ સાથે મળીને દૂર દૂર જાય

સંગે ઉડે અને સાથે ચણે ન ક્દી મારું કે તારું સંભળાય

 

જેવા સહુ ધરતીએ બિરાજે ત્યાં ગુટર ગુ કર્ણપટે અથડાય

નજદીક સરતી ત્યાં તો ફરરર કરતાં ગગનને આંબવા જાય

 

કાલની જ વાત કરું બે બાલ પંખીડાનું મધુરું દર્શન થાય

માતા ગઈ હશે ચણ લેવા બેઉ એકમેકાની સોડમાં સમાય

 

પંખીને પાંખ માનવીને આંખ કુદરત આ તારી કમાલ.

આંખ પાંખના મધુરા મિલનથી દૃશ્ય અદ્દભૂત સર્જાય

કવિતા આભ પંખી

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..