Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Arjun Gadhiya

Others

3  

Arjun Gadhiya

Others

જીવન તો છે વાદલડી

જીવન તો છે વાદલડી

1 min
468


જીવન તો છે વાદલડી રે વ્હાલા,

જીવન તો છે વાદલડી જી રે,


કોઈનાં સહારે સર્જન થયાં, (૨)

કોઈનાં આધારે આભ આંબીયા રે વ્હાલા,

જીવન તો છે વાદલડી જી રે,


ક્યારે ખસી જાશું ખબર નથી, (૨)

ખબર નથી વખત વરસવાનાં વ્હાલા,

જીવન તો છે વાદલડી જી રે,


કર નહિં અભિમાન 'અર્જુન' એથી, (૨)

બે ઘડીનાં છો મહેમાન મારાં વ્હાલા,

જીવન તો છે વાદલડી જી રે,


Rate this content
Log in