Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કર નખ રાતા
કર નખ રાતા
★★★★★

© Narshih Maheta

Classics

1 Minutes   257    12


Content Ranking

કર નખ રાતા કામિનીના રે રાતા અધર - સુદંત;

રાતો અબીલ ગુલાલ ઉડાડે, રાતો નવલ વસંત. - કર. ૧

રાતી ચોળી કસણ કસી રે, રાતી કુસુમ રોળ;

રાતે સિંદૂર માંગ ભરી રે, મુખ રાતાં તંબોળ. - કર. ૨

કૃષ્ણજી રાતા કામિનીએ, કામિની રાતી કૃષ્ણગુણે,

સરખે સરખા બેહુએ રાતા, નરસૈયો રાતે હરિચરણે. - કર. ૩

નખ રાતા કામિની સિંદૂર હરિચરણે નરસિંહ મહેતા old classic

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..