Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
બદતર હાલ
બદતર હાલ
★★★★★

© Ankit Trivedi

Others

1 Minutes   7.0K    9


Content Ranking

બિમાર માણસ થઈ જાય છે ચીંથરેહાલ,
સામાન્ય તાવમાં તબીબો ખંખેરે છે માલ
 
સ્વજનો પુછવા આવે છે હાલ,
જવાબ આપી આપીને બિમાર થાય છે બેહાલ
 
ખબર જોવા જવાનોય રિવાજ છે કમાલ,
બિમાર તો બાજુએ રહી જાય
અને સ્વજનોની સેવામાં થઈ જાય છે ધમાલ
 
કરો હવે થોડા કુરિવાજોનો નિકાલ,
નહીં તો થશે આનાથી પણ બદતર હાલ,
 
તૃણ નથી કોઈ જગતનો હમાલ,
માત્ર તુચ્છ વિચારોથી રજૂ કરે છે હાલ

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..