મેહુલીયા વહેલા આવો
મેહુલીયા વહેલા આવો
1 min
14K
આજે ધરતી કરે છે પોકાર
મેહુલીયા વહેલા આવો
આજ ખેડૂત કરે છે યાદ
મેહુલીયા વહેલા આવો
તળાવ નદીયુંના નીર ઓસર્યા
આજ પાણીનો સાંભળો પોકાર
મેહુલીયા વહેલા આવો
ગાયો ભેંસુના નીરણ સુકાયા
ધરતીના લીલા ચીર કરે યાદ
મેહુલીયા વહેલા આવો