Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
યાદ
યાદ
★★★★★

© Jadav Nareshkumar Motilal

Tragedy

1 Minutes   6.6K    3


Content Ranking

ગામના પાદરે આવશે;

યાદ એવી જરા લાવશે.

ને છવાઈ જશે યાદ પણ

ને પછી રંગ જો જામશે.

ગામ, શેરી, ગલી, ચોતરો;

આ બધુ જો જરા ઝૂમશે.

હુંં ય જોતો રહીશ રૂપને;

આમ દિલ પણ તને ચાહશે.

કે નમી જો હશે ચાલની,

એ અદા પણ જરા ચાલશે.

યાદ ગામ ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..