Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

" હું " (અહમ્)

" હું " (અહમ્)

1 min
13.4K


શબ્દથી ના સમજાયો " હું ",

અર્થથી ના ઓળખાયો " હું ",


લાગે કદીક ગેરહાજર પણ,

ખૂણેખાંચરે છૂપાયો " હું ",


સતત માનભૂખ્યો મે' માન,

ધાર્યું કરવાને લલચાયો " હું ",


આધિપત્યનો સદા આગ્રહી,

એથી વારંવાર ઘવાયો " હું ",


હરિથી સદા દૂર રહેનારો,

ક્યાં કોઈથી વખણાયો " હું ".


Rate this content
Log in