Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vinod Gusai

Others

2  

Vinod Gusai

Others

ઈશ્વર થઈ ગયો

ઈશ્વર થઈ ગયો

1 min
1.2K


છીણી હથોડીના ઘા ખાઈ પથ્થર
એક વાર ગયો મંદિર
ને ઈશ્વર થઈ ગયો
 
જગતની થપાટ ખાઈ
માણસ અનેક વાર ગયો
મંદિરને પથ્થર થઈ ગયો


Rate this content
Log in