સર્કસના જોકર
સર્કસના જોકર
1 min
1.1K
સર્કસના જોકરમાં અને જગતના;
માણસમાં બસ ફરક છે એટલો.
સર્કસનો જોકર અવનવા;
વેશ બદલી હસાવે છે જગતને.
જગતનો માણસ રંગ બદલી;
અવનવા રડાવે છે જગતને.