Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kausumi Nanavati

Classics Drama Inspirational

3  

Kausumi Nanavati

Classics Drama Inspirational

બાળક સાથે

બાળક સાથે

1 min
5.1K




બાળક સાથે બાળક બની રહેવું છે ગમે,

વિસરાયેલા શૈશવના સ્મરણો સાભરે જાણે કે, બાળક સાથે....


નિખાલસતા છે હૈયે હજૂય છૂપાયેલી જાણે,

ડોકિયું કરવાને બહાર થનગનતી આજે કે, બાળક સાથે......


શૈશવ હતું એ બાખોડીયા ભરતું જાણે,

દોટ મૂકી કશે દૂર ભાગ્યું છે જાણે કે, બાળક સાથે.....


ઉત્સુકતા, ચંચળતા કશેક ખોવાઈ જાણે,

વ્યસ્તતામાં ચપળતા ગુંગળાઇ જાણે કે, બાળક સાથે.....


થયું મન સરી પડું નિર્દોષ બાળપણમાં હું આજે,

સોનેરી સમયનાં પડછાયામાં લપેટાઉ આજે કે, બાળક સાથે....




Rate this content
Log in

Similar gujarati poem from Classics