Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Inspirational Tragedy

3  

Dilip Ghaswala

Inspirational Tragedy

ગીત - એક વિધુરનું....

ગીત - એક વિધુરનું....

1 min
13.3K


ઝીલી રહ્યો છું હું કેટલા કારમા ઝંઝાવાત,

તારા વિના દિવસ સુના ને વિરહી રાત !

 

વેદના મારી કરમાયેલા ફૂલની જેમ ઝૂલે;

ક્યારે વાસંતી લહેરખી ફરી આવે ને ખુલે.

 

કાળનો બની ગઈ એ કોળીયો; સહ્યા મેં આઘાત,

ઝીલી રહ્યો છું  હું કેટલા કારમા  ઝંઝાવાત.

 

મનની વાત મનમાં ભરી જીવવું વસમું મને લાગે;

આંખ તને ખોળ્યાં કરે ને તું મારાથી દુર દુર ભાગે!

 

ભરખી ગઈ તને કયા જનમની દુઃખદ ઘાત;

ઝીલી રહ્યો છું હું કેટલા કારમા ઝંઝાવાત.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational