Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Darji Aabhas

Tragedy

3  

Bharat Darji Aabhas

Tragedy

એના પ્રેમ પરથી

એના પ્રેમ પરથી

1 min
13.9K


ઊઠી રહ્યો વિશ્વાસ એના પ્રેમ પરથી,

કિંમત કરી આજે તો બીજાની નજરથી.

શાયદ આ બદનામી મિત્રોની છે કૃપાથી,

આખર મને છેટો કરો મારા નગરથી.

બેસી ગયો મંઝિલની સામે હસીને,

લોકો બધા ઊઠી ગયા આજે કબરથી.

તારી દુઆ ફોગટ ગઈ આ મોત કાજે,

જીવી રહ્યો છું હું દવાની એ અસરથી.

રોકી ન શક્યું જિંદગીને હાથ પકડી,

કોઈ જતું જોઈ રહ્યું નારાજ ઘરથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy