Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

મારે

મારે

1 min
13.6K


મનની બારીમાંથી કશુંક ફેંકવું છે મારે,

યાદોની ગુફામાં થોડું ફંફોસવું છે મારે.


આમ તો હું મારામાં એકાંતને વાવું છું,

આજે કોલાહલનું બીજ વાવવું છે મારે.


જે એમાં ગડીબંધ એમ જ પડેલું છે,

કશુંક ફાડીને આઘું ફેંકી દેવું છે મારે.


ખબર છે કે આ બધું નહિ ગમે એને,

થોડુંક એનું પણ મન તોડવું છે મારે.


કાયમને માટે જડાયેલ મુજ હૈયામાં જે,

પ્રથમ વાર થોડુંક અલગ કરવું છે મારે.


જાણું છું સહેલું નથી આમ કરવું 'જશ',

વેદનાના કાંટાળા માર્ગ પર ચાલવું છે મારે .


Rate this content
Log in