Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વરસાદમાં
વરસાદમાં
★★★★★

© Dilip Ghasvala

Others

1 Minutes   14.0K    7


Content Ranking

આંગણું કોરું રહ્યું વરસાદમાં ,
જાણે હો દીવાલ આડે આભમાં.

આમ પણ ક્યાં દુર મારાથી હતો?
જાય ને આવે છે શ્વાસોશ્વાસમાં.

દુર કોઈ એક પરદો સળવળે,
કેટલી વાતો ખુલી છે વાતમાં?        

સાંજ ઢળતાં એ વળે માળા ભણી
જોમ છલકાતું રહે છે પાંખમાં.

ધ્રુવ તારક છું તમારા પ્રેમનો,
આ “દિલીપ“ચમકી જશે આકાશમાં.

rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..