Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ભલે હોય નજદિકિયા - ગઝલ
ભલે હોય નજદિકિયા - ગઝલ
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   6.8K    7


Content Ranking

ભલે હોય નજદિકીયાં, 

નડે છે સો મજબુરીયાં.

સમય આવ્યો એવો કે,

થયા આજે સૌ ગરબડીયાં.

ના જોયું સામું કોઇએ, 

પ્રેમમાં કેવા તરફડીયાં.

પારકાને કર્યા પોતાનાં,

ને પોતાનાને તરછોડીયાં.

કર્યો 'તો જેને અમે પ્રેમ,

તે નીકળ્યાં મતલબીયાં.

હતા જે ગમતા, તેમને,

પેટ ભરી ભરીને ધરવીયાં.

મર્યા સેકન્ડે સેકન્ડે 'જશ', 

ને લાખો વાર પ્રસવિયાં.

સમય પોતાના પારકા મજબુરીઓ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..