Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prafulla Shah

Others

2  

Prafulla Shah

Others

મેઘ ધનુષ્ય

મેઘ ધનુષ્ય

1 min
7.5K


જા ની વા લી પી ના રા,

. . . . . રંગોની છે મોહમાયા,

સાત સૂરોનો સૂરમ્ય નાદ

. . . . . . હૈયે ઝૂલે ઘંટનાદ,

તારા બાહુનો ઘેરો પાશ

. . . . . . જાંબુડી મારું આકાશ,

નીલો, વાદળી અવકાશી

. . . . . આકાશે રમ્ય તારામાષી

લીલો છે મારો સંસાર

. . . . . . . લીલાશ વ્યાપે અપરંપાર

પીળી પીળી સ્વપ્નાની ભાત . . . . . . . . . . . . . . . 

. . . . . . રંગીન થતી મનની રાત

નારંગી નયણાનો નેહ

. . . . . . છલોછલ છે હૈયે સ્નેહ,

રાતો મારો રમતારામ

. . . . મન મારું થાય છે રળીયાત

સોનેરી શમણાંનો સંસાર

. . . . . . જા ની વા લી પી ના રા


Rate this content
Log in