રાતભર
રાતભર
1 min
7.2K
કોઈ એકલું ઝાડ
ચાંદને પ્રેમ કરે છે રાતભર,
કાળાં ડિબાંગ
કથીરને હેમ કરે છે
રાતભર...!
કોઈ એકલું ઝાડ
ચાંદને પ્રેમ કરે છે રાતભર,
કાળાં ડિબાંગ
કથીરને હેમ કરે છે
રાતભર...!