Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Marmi Kavi

Others

2  

Marmi Kavi

Others

ચાહત

ચાહત

1 min
7.0K


પ્રેમમાં મેં જાત ઓગાળી હતી,
એ પછી તારામહીં ઢાળી હત.
 
કબીજાને સતત ચાહ્યા કર્યા,
જિંદગીને એમ અજવાળી હતી.
 
લાગણી અનહદ હતી બન્ને તરફ ,
હર ક્ષણો બસ મોજમાં ગાળી હતી .
 
ચાહ સઘળી પૂર્ણતા પામી ગઈ,
સર્વ ઈચ્છા ખૂબ હૂંફાળી હતી.
 
એટલે ઊડી શક્યા 'મરમી' અમે ,
કે હ્રદયની આશ પાંખાળી હતી.


Rate this content
Log in

More gujarati poem from Marmi Kavi