Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megh Bindu

Others

3  

Megh Bindu

Others

ક્યાં હવે કોઈ તમા

ક્યાં હવે કોઈ તમા

1 min
6.6K


ક્યાં હવે કોઈ તમા
છો બુઝાઈ ગઈ શમા  

જીવવાનું હોય છે
ક્યાં ગમા ને અણગમા 

લોક અમસ્તા બોલતા
વાપરું છું જે જમા 

હું ખુલાસો ક્યાં કરું
એ કહે છે બોલ મા 

હું ફરીથી અવતર્યો 
વેશ લઈને જો નવા


Rate this content
Log in