Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

મન ખિલ્યું હશે .

મન ખિલ્યું હશે .

1 min
7.2K


આ પતંગિયાએ ફૂલના કાનમાં કંઇક કહ્યું હશે,

એટલે આ ફૂલ આટલું હરખપદુડું બન્યું હશે.

જોરથી ટહૂકતી કોયલડી આટલા મૂડમાં કેમ છે?

કોઇ મનગમતું એને પણ આજે મળ્યું હશે.

આ જુઓ પાગલ પવન પણ દોડતો આવ્યો ,

આ બગીચાનું કોઇ સૂકું પાદડું નક્કી હસ્યું હશે .

બાંકડો પણ જુઓને કેટ કેટલો મલકાય છે,

લાગે છે , તેની પર બેસનારનું મન ખિલ્યું હશે.

ને હસીને તાળીઓ લેતી કૂંપળોને 'જશ' શું કહેવું!

એનાં દિલમાં પણ જરુર આજ કોઇ વસ્યું હશે.


Rate this content
Log in