Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jayshree Tilala

Others

2  

Jayshree Tilala

Others

તરસાવે મને

તરસાવે મને

1 min
1.3K


કોઈ સળગતા સ્મિતથી
બોલાવે મને

કોઈ યાદોના બોજથી
હંફાવે મને

જોગ સંજોગના રહેવા દો
વ્યાકરણ
ટીપે ટીપે વહેતા આંસુ
તરસાવે મને


Rate this content
Log in