Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પરાકાષ્ઠા
પરાકાષ્ઠા
★★★★★

© Kiran shah

Others

1 Minutes   13.3K    1


Content Ranking

ભાર લાગે એવું તો આ ભણતર છે.
ના સમજાય એટલું તો ગણતર છે.

મહેનત કરી શરીર થકવ્યું ખુબ,
તન મન તાજગી ઝંખતું  કળતર છે.

હ્રદયાસને હરિ બેસાડયાં રાજ કરે તે,
વિશ્વાસ સામે મળતો  પ્રેમજ વળતર છે.

અહંમને મમત્વની લડાઈ ચાલ્યા કરી,
આત્માની ઓળખ માટે થતું ગળતર છે.

સત્યને અસત્યના માર્ગની પરખ કરવા,
ચાલ્યા કર્યુ જીવનનું આજ ઘડતર છે.

ઈમારત સંબંધોની ચણવા માંડી હવે,
પ્યારને સ્નેહની દિવાલોનું  ચણતર છે.

પુરસ્કારને માનનીઅપેક્ષા રાખે સૌ,
કાજલ પરાકાષ્ઠાની હદ નું મળતર છે

ભણતર ગણતર અહમં

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..