Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

સત્યનું પરિભ્રમણ

સત્યનું પરિભ્રમણ

1 min
6.7K


છે નસીબ કે ગ્રહોની આ ચાલ     

એ હું છું કે નથી છે એક સવાલ     

પ્રયત્નો કરો ને એળે જવાના તાલ          

મહેનતનાં પરિણામ છે અદ્ધરતાલ         

ગીતાનો સાર કર્મ કરવામાં જાણ           

નિરાશા દુર ફળની આશા ન પાલ         

નરાપેચી નિખાલસ નિર્દોષ વહેવાર             

પરિણામ સત્યની ખબરથી બે ખબર પાલ   

આપણે શું સમજવું કરતાં પહેલાં કાર્ય ?      

પ્રયત્નની મર્યાદાનું પરિણામ જવાબદાર


Rate this content
Log in