Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignesh Vala

Tragedy

3  

Jignesh Vala

Tragedy

આદમી

આદમી

1 min
13.4K

જ્યારથી આદમી થઇ ગયો કૃદ્ધ છે;

રક્ત છે ચોતરફ, ત્યારથી  યુદ્ધ છે.

સત્યને શોધવા ઘર તજી ક્યાં જશો?

આપણી ભીતરે રામ છે, બુદ્ધ છે.

માત્ર જોનારના વાળ ધોળા થશે;

ભીંત પર આયનો ક્યાં થતો વૃદ્ધ છે?

અેક ગરણી કહો, આપણી આંખને;

ગાલ પર આવતા આંસુ તો શુદ્ધ છે.

આપણાં હાથમાં કોઇ વૈભવ નથી;

પણ હૃદય આપણું ખૂબ સમૃદ્ધ છે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy